[New] Gujarati Love Shayari | Gujarati Love Shayari Image | Gujarati Love Shayari Post | Gujarati Love Shayari Photo

Kdgujju
5 min readApr 13, 2022

--

Home50+ નવી ગુજરાતી પ્રેમ શાયરી[New] Gujarati Love Shayari | Gujarati Love Shayari Image | Gujarati Love Shayari Post | Gujarati Love Shayari Photo

Kdgujju

[New] Gujarati Love Shayari | Gujarati Love Shayari Image | Gujarati Love Shayari Post | Gujarati Love Shayari Photo

love shayari in gujarati ગુજરાતી લવ શાયરી

love shayari gujarati તો મિત્રો આજે હું તમારા માટે ગુજરાતી માં love shayari gujarati લાવ્યો છુ [New] Gujarati Love Shayari | Gujarati Love Shayari Image | Gujarati Love Shayari Post | Gujarati Love Shayari Photo બેસ્ટ લોવે શાયરી ગુજરાતી love shayari gujarati તો મિત્રો તમને અમારી આ શાયરી ગમે તો લીકે અને શેર કરવા વિનંતી છે ગુજરાતી માં love shayari GUJARATI તમને બીજે ક્યાય નઈ મળે અમે તમારા માટે letest love shayari gujarati માં લઈને આવ્યો છુ દોસ્તો Love Shayari Gujarati | ગુજરાતી લવ શાયરી gujarati shayari,gujarati shayari love,love shayari in gujarati,gujarati love shayari,gujarati love quotes,gujarati,quotes for love,gujarati quotes on love,love quotes gujarati,love quotes in gujarati,gujarati sad shayari,gujarati shayari sad,sad shayari in gujarati,gujarati shayri,love shayari gujarati sms,diku love shayari gujarati,attitude shayari gujarati,2 line gujarati love shayari,gujarati shayari love letter,gujarati shayri no khajano,gujarati love shayari 2020,gujarati shayari on life,gujarati shayari love story गुजराती शायरी, __________ [New] Gujarati Love Shayari | Gujarati Love Shayari Image | Gujarati Love Shayari Post | Gujarati Love Shayari Photo

બોલુ નય ને મૌન રહું ! તો વાંધો શું છે ? તો ય તમને પ્રેમ કરું ! તો વાંધો શું છે ? __________ આવશે આવશે એ પણ એક દીવસ આવશે, થાકશે જ્યારે મારી યાદોથી મને મળવા એ જ દોડીને આવશે. ❤❤❤ READ ALSO love shayari gujarati 2022 good night sad shayari gujarati good night shayari gujarati good morning shayari gujarati gujarati shayari text gujarati shayari attitude gujarati comedy jokes friendship shayari gujarati કોઈ સાથે રોજ વાત થતી હોય અને એક દિવસ ના થાય, તો એ એક દિવસ પણ એક વરસ જેવો લાગે હો સાહેબ !!* __________ ‘’નથી ગમતુ ઘણુ :: પણ કંઈક તો એવુ ગમે છે…. કે બસ એનેજ કારણે,, આ ‘ધરતી’ ઉપર રહેવુ ગમે છે.. __________ આપ તો ખરા સોદાગર છો ! મારી અબજોની ઉદાસીને, ફકત એક સ્મિતથી ખરીદી લીધી..? #####

સમય ની સાથે હું પણ આજે બદલાયો છું …. છતાં ય આજે તને યાદ કરતા રંગે હાથ પકડાયો છું …. __________ [New] Gujarati Love Shayari | Gujarati Love Shayari Image | Gujarati Love Shayari Post | Gujarati Love Shayari Photo એકાદ એવી સાંજ આવે… યાદ કરું તને , અને ત્યાં જ તું આવે… __________ હું હતો સમય ને એ હતી કહાની, હું પસાર થઈ ગયો ને એ લખાઈ ગઈ…!!! __________ હૃદયની #Speciality શું છે, હજારો પ્રબળ ઇચ્છાઓ હેઠળ દબાઇને પણ #ધબકતા રહેવું.. __________

હું કોઈથી નારાજ નથી થતો બસ . . . , #ખાસ માંથી #સામાન્ય કરી દઉં છું . __________ love shayari gujarati મોઢું ફેરવી લીધું એણે મને જોઈને, વિશ્વાસ આવી ગયો કે ઓળખે તો છે. __________ પણ હું રહીશ તો તારી જ સાથે… તારી ‘હા’ અને ‘ના’ મારા માટે બન્ને મહત્વની છે… તું ‘ના’ પાડીશ તો તારા હૃદયમાં અકબંધ લાગણી બનીને રહીશ… તું ‘હા’ પાડીશ તો તારા કપાળનું કુમકુમ બનીને રહીશ.. . પણ હું રહીશ તો તારી જ સાથે… __________

ભરી મહેફિલ માં પાછું વળીને હસતી ગઇ..!! તમે મને ગમો છો એવું નજરોથી કહેતી ગઈ..! ઉંઘ ઉડી રાતલડી ની મનમોહકતી સવાર થઈ…. બંધ આંખો માં તો તે જ હતી ખુલતાં આંખ મારી યાદ પણ તેની જ આવી… આદત કયાં હતી મને કોઇની હા…તું આવી ને બદલાય જીંદગી…. __________

હોઉ છુ હવા રુપે હું કે તુ માણી શકે મને ! નથી દુર તારાથી જો તુ જાણી શકે મને !! __________ ખુલ્લી મુક તુ તરસને તો હું જામ બનીને આવુ…. ધબકારાની વધાર તડપને તો હું શ્વાસ બનીને આવુ… આ તો પ્રેમ ની સફર છે… પ્રિયે, એકવાર જો તુ છલાંગ માર આ પ્રેમના દરીયા માં… તો હુ તારા પ્રાણ બની ને આવુ… __________ ચાલો ભુલાવી જ દો મને, અજાણ્યા થઈ ફરી મળીશું, પહેલી નજરે ફરી પ્રેમ ના થઈ જાય તો કેજો…!! __________

gujarati quotes on love,love quotes gujarati,love quotes in gujarati, __________ એક હું કે મારો પ્રેમ ન તારા વિના ટકે એક તું કે તારી રૂપપ્રભા એકલી રહી એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું એક તું કે તારી આંખ બધું બોલતી રહી __________ love shayari gujarati 2022 good night sad shayari gujarati good night shayari gujarati good morning shayari gujarati gujarati shayari text gujarati shayari attitude gujarati comedy jokes friendship shayari gujarati ચહેરો તો મળી જશે તને મારાથી સુંદર.. પણ જ્યારે દિલ ની વાત આવશે ને… ત્યારે……… હારી જશો આતો મારી વાતો છે હા 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

આશા રાખુ છું તમને આ love શાયરી (love shayari in gujarati) ખુબ જ ગમી હશે. અમે આવી અવનવી શાયરી અમારા બ્લોગ ૫ર મુકતા રહીએ છીએ. જેથી અમારા સુવિચાર ગુજરાતી બ્લોગની મુલાકાત લેતા રહેજો અને જો શાયરીઓ ગમે તો તમારા સ્નેહી, પ્રેમી, પ્રિયતમાને શેર કરવાનું ભુલશો નહી.તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને અવનવી શાયરી, સુવિચાર લખવા માટે પ્રેરકબળ આપે છે. Thanks for visiting 🙏Kdgujju🙏🏻

Originally published at https://kddabhi.blogspot.com on April 13, 2022.

--

--

Kdgujju

Gujarati Best Two Line Love Shayari Whatsapp અને ફેસબુક મિત્રો સાથે, તમે આ સમયગાળાની Status, શાયરી અને એસએમએસ ને તમારી સમયરેખા પર સીધા જ અપલોડ કરી શકશો.